Gujarat

લીલીયા મોટા બાર એસોસિએશન ના પ્રમુખ તરીકે મનોજભાઈ દવે ની વરણી કરાઈ

ગત રોજ તા.13/12/22 ના રોજ લીલીયા બાર એસોસિયેશન ની વાર્ષિક મિટિંગ મળતા જેમાં સને.2023 માં વર્ષ માટે બાર એસોસિએશન ની રચના કરવા માં આવેલ છે જે મિટિંગ માં સર્વાનુમતે ઠરાવવામાં આવેલ છે કે લીલીયા બાર એસોસિયેશન ના પ્રમુખ શ્રી તરીકે સિનિયર એડવોકેટ મનોજભાઈ એન દવે ને તથા ઉપ પ્રમુખ તરીકે મનોજ પી પરમાર  સેક્રેટરી તરીકે સવજીભાઈ પી ભડકોલિય તથા ખજાનચી તરીકે જીતેન્દ્રભાઈ ડી પાઠક ની સરવાનું મતે વરણી કરવા માં આવેલ છે આ તકે કિશોર ભાઈ એમ પાઠક નરેશ ભાઈ પી હેલૈયા સહિત ના અન્ય વકીલો દ્વારા તમામ નવનિયુક્ત હોદેદારો ને શુભ કામના પાઠવવા માં આવેલ
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા

IMG-20221214-WA0031.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *