Gujarat

લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર દ્વારા ઝોઝ પોલીસ સ્ટેશનમાં લૂંટ તથા ખૂન કરવાની કોશીશના ગુનામાં છેલ્લાં આંઠ મહીનાથી પકડવાનો બાકી વોન્ટેડ આરોપીને ઝડપી પાડવામાં આવ્યો  

ધર્મેન્દ્ર શર્મા, પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર જીલ્લામાં ગુનો કરી નાસતા ફરતા તથા પકડવાના બાકી હોય તેવા જીલ્લાના તેમજ જીલ્લા બહારના આરોપીઓની ધરપકડ કરી અસરકારક કામગીરી કરવા  વી.બી.કોઠીયા પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓને સુચના આપેલ જે સબંધે એલ.સી.બી. સ્ટાફના પોલીસ કર્મચારીઓ છોટાઉદેપુર  પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી હકીકત આધારે ઝોઝ પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નં. ૨૨૧/૨૦૨૨ ઇ.પી.કો કલમ ૧૮૬, ૩૦૭, ૩૯૫ મુજબના ગુનાના કામે પકડવાના બાકી રહી ગયેલ આરોપીને છોટાઉદેપુર એસ.ટી ડેપો પાસેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20221216-WA0050.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *