Gujarat

લોકશાહીના મહાપર્વની સુરેશ પાનસુરીયા દ્વારા અનોખી રીતે ઉજવણી.

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
આજરોજ સાવરકુંડલા શહેર ખાતે લોકશાહીના આ મહાપર્વની ઉજવણીના ભાગરૂપે શ્રી સુરેશ પાનસુરીયાએ સહ પરિવાર સાથે ઐતિહાસિક રીતે મતદાન કર્યું હતું.
આ મતદાનની જો વાત કરીએ તો સુરેશ પાનસુરીયા પરિવારે સહ પરિવાર સાથે માથે સાફા બાંધી લગ્ન જેવો માહોલ કરી ઢોલ નગારા અને ફટાકડા ફોડી મતદાન મથકે સહ પરિવાર સાથે મતદાન કરવા ગયા હતા.

IMG-20221201-WA0034.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *