સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
તારીખ ૨/૧૦/૨૦૨૨ – રવિવાર અને ગાંધી જયંતિના પાવન દિવસે દિપક હાઈસ્કૂલ અમરેલી ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાના યુવા મહોત્સવમાં સંગીતની વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા બનતા શ્રી જે વી મોદી હાઈસ્કૂલ ના વિદ્યાર્થીઓ. સમુહગીત– પ્રથમ નંબર
ભાગ લેનાર વિદ્યાર્થીઓ : વીંછીયા પ્રતિમા , ખુમાણ દિવ્યતા , શેલાર મહેંદી , સોલંકી દક્ષા , હિમામ મહેક , સાદુંળકા ઝાંઝવી. હળવું કંઠય સંગીત : પ્રથમ નંબરે-કનોજીયા અબ્બાસ, લોક વાદ્ય – પ્રથમ નંબરે
ગૌસ્વામી મંત્ર સહાયક : યાદવ દીપ , હરિયાની મિત અને સંગીત માર્ગદર્શક તરીકે સંજયભાઈ મહેતાએ સેવા આપી હતી. તમામ વિદ્યાર્થીઓએ જે.વી મોદી હાઈસ્કૂલના આચાર્ય શ્રી ગૌરાંગભાઈ જોષી તથા સુપરવાઈઝર શ્રી ત્રિવેદી સાહેબે તમામ વિજેતા સ્પર્ધકોને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા

