Gujarat

વિજય ભાઈ મનસુખ ભાઈ સોલંકી જેમનું તારીખ 07/05/2022 ના રોજ જેમનું એક્સિડન્ટ થયું હતું અને તેમની સારવાર દરમ્યાન અમદાવાદ સિવિલ હોસ્પિટલ માં

વિજય ભાઈ મનસુખ ભાઈ સોલંકી જેમનું તારીખ 07/05/2022 ના રોજ જેમનું એક્સિડન્ટ થયું હતું અને તેમની સારવાર દરમ્યાન અમદાવાદ સિવિલ હોસ્પિટલ માં

તારીખ 05/06/2022 ના રોજ તેમનું સ્વર્ગ વાસ થયો બહુ નાની ઉંમર ના અને કુંકાવાવ મોટી માટે બહુ દુઃખદ ઘટના હતી કુંકાવાવ ગ્રામ પંચાયત તેમજ ગ્રામ જનો તેમજ વ્યાપારી મંડળ ખુબજ દુઃખ વ્યક્ત કરે છે અને એમના પરિવાર ને જે બનતી મદદ ની જરૂર પડે તે માં સાથ સહયોગ માટે તત્પર છીએ અને જે લોકો યે ઓનલાઇન મદદત મોકલી હતી તે રકમ 23100/- થઈ હતી તે આજે તેમના પિતાને સરપંચ શ્રી સંજય ભાઈ લાખાણી તેમજ ગ્રામ પંચાયત સભ્યો દ્વારા મનસુખ ભાઈ ને સોલંકી ને આપવામાં આવી આવી રીતે ફૂલ નહિ ફૂલ ની પાખડીથી જે લોકો તેમના દુઃખ માં સહભાગી હતા તેમજ અમદાવાદ સેવા સદન નો તેમને બહુ ભીના અશ્રુ થી મનસુખ ભાઈ સોલંકી યે આભાર વ્યક્ત કર્યો🙏🏻

IMG-20220606-WA0042-1.jpg IMG-20220606-WA0041-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *