ગિરગઢડા
ભરત ગંગદેવ…
ધારાસભ્ય રાજેશ ગોહિલ દ્વારા પ્રશ્ન પૂછવામાં આવેલ બોટાદ જીલ્લા માં અને અમદાવાદ જીલ્લા માં કેટલા શિક્ષિત અને અર્ધ શિક્ષિત બેરોજગાર નોંધવામાં આવ્યા છે અને તેમાંથી નોંધાયેલ કેટલા બેરોજગાર ને નોકરી આપવામાં આવી… તેમનો જવાબ મંત્રી દ્વારા દેવામાં આવ્યો તે જે બેરોજગાર ની નોંધાયેલ અમદાવાદ જીલ્લા માં ૨૩૫૪૮ અને બોટાદ જીલ્લા માં ૧૫૧૬ બેરોજગાર ની નોંધણી કરવામાં આવી અને રોજગારી નોંધાયેલ બેરોજગાર ૬૯૦૦૦ ને આપવામાં આવી નોંધાયેલ ઓછા હોય અને વધુ કઈ રીતે રોજગારી આપી શકાય… હકીકત એ છે કે જીલ્લા ના અધિકારીઓ એ જવાબ મોકલ્યો છે તે મંત્રી દ્વારા અભ્યાસ કર્યા વગર જવાબ આપવામાં આવેલ ત્યારે આ પરિસ્થિતિ ઊભી થાય…
ધારાસભ્ય શ્રી પુંજાભાઈ વંશ દ્વારા પોઇન્ટ ઓફ ઓર્ડર ઉઠાવી સમગ્ર ઘટના ને ખુલ્લી પાડવામાં આવેલ….
અને ભૂતકાળ માં પણ આ રીતે બનેલ ઘટના નું પુનરાવર્તન થયેલ પરંતુ હજુ કંઈ સુધારો આવ્યો નથી : પુંજાભાઈ વંશ
