Gujarat

વેરાવળ, આરાધના સિનેમા પાછળ, ગુણાતીત નગરમાં જુગારીઓ ઝડપાયા ૨૯.૨૦૦ ત્થા જુગાર સાહિત્ય સાથે ઝડપી લેતા વેરાવળ સિટી પોલીસ 

સોની યોગેશ પી સતીકુંવર વેરાવળ
 આવેલ ‘‘શ્રી રામ કૃપા’’ નામના મકાનમાં ગંજી પત્તાનો રૂપિયા/પૈસા વડે હાર જીતનો જુગાર રમતા કુલ ચાર આરોપીઓને રોકડ રૂા.૨૯,૨૦૦/- તથા જુગારના સાહીત્ય સાથે પકડી પાડી જુગારધારા કલમ-૪, ૫ મુજબનો ગણના પાત્ર કેસ શોધી કાઢતી વેરાવળ સીટી પોલીસ ::*
      💫જુનાગઢ રેન્જ ડી.આઇ.જી.પી.શ્રી મનીન્દર પ્રતાપસિંહ પવાર સાહેબ તથા ગીર સોમનાથ જીલ્લાના પોલીસ અધિક્ષક શ્રી મનોહરસિંહજી એન. જાડેજા સાહેબ તથા મદદનિશ પોલીસ અધિક્ષક શ્રી ઓમ પ્રકાશ જાટ સાહેબ નાઓએ ગે.કા. રીતે જુગાર રમતા/દારૂનુ વેચાણ કરતા ઇસમો ઉપર કડક કાર્યવાહી કરી ગે.કા.પ્રવૃતિ સદંતર નાબુદ થાય તે બાબતે સખત સુચના આપેલ હોય જે અનુસંધાને
                💫વેરાવળ સીટી પોલીસ સ્ટેશનના *પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.એમ.ઇશરાણી* નાઓની સુચના તેમજ માર્ગદર્શન હેઠળ વેરાવળ સીટી પોલીસ સ્ટેશનના *પો. સબ ઇન્સ. શ્રી એચ.બી.મુસાર તથા શ્રી આર.એચ.સુવા તથા એ.એસ.આઇ. દેવદાનભાઇ માણંદભાઇ તથા  પો. હેડ કોન્સ. નટુભા ભાભલુભા તથા મયુરભાઇ મેપાભાઇ તથા અરજણભાઇ મેસુરભાઇ તથા કેશવભાઇ બબાભાઇ તથા પો. કોન્સ. કમલેશભાઇ અરજણભાઇ તથા પ્રદિપસીંહ વાલાભાઇ તથા પ્રવિણભાઇ હમીરભાઇ તથા રાહુલભાઇ લક્ષ્મણભાઇ* નાઓ પો.સ્ટે.માં વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન અગાઉ *એ.એસ.આઇ. દેવદાનભાઇ માણંદભાઇ તથા  પો. હેડ કોન્સ. નટુભા ભાભલુભા* નાઓને સંયુકતમાં મળેલ ચોક્કસ બાતમી હકીકત આધારે ખરાઇ કરી *વેરાવળ, ગુણાતીત નગર, આરાધના સિનેમા પાછળ તુલશી ભાણાભાઇ ધારેચા રહે.વેરાવળ વાળાના ’’શ્રીરામ કૃપા’’* નામના રહેણાંક મકાનમાંથી આરોપીઓ *(૧)તુલશી ભાણાભાઇ ધારેચા (૨)નિલેશ કેશુભાઇ પંડિત (૩)નયન જનકભાઇ ચટ (૪)કમલેશ જાદવભાઇ વાજા રહે.બધા વેરાવળ વાળાઓને રોકડ રૂપિયા-૨૯,૨૦૦/- તથા જુગારના સાહીત્ય સાથે પકડી પાડી વેરાવળ સીટી પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૮૬૦૦૯૨૨૦૪૦૦/૨૨ જુ.ધા.ક.-૪, ૫ મુજબનો ગુનો દાખલ કરી ધોરણસર કાર્યવાહી કરવામા આવેલ છે
હોવાની પત્રકાર  વિગતો સોની યોગેશ પી સતીકુંવર .*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *