Gujarat

વેરાવળ એસ ટી રોડ હોટેલ કાવેરી આસપાસ  આવેલી હૉસ્પિટલો ના રોડ પર આડેધડ રીતે વાહનો પાર્કિંગ  એમ્બ્યુલન્સ ન નીકળી શકે તેવી સમસ્યા 

અહેવાલ સોની હરેશ ભાઈ સતિકુંવર
વેરાવળ એસ ટી રોડ પર અ સંખ્ય હૉસ્પિટલ આવેલી છે જેમાં હોટેલ કાવેરી સામે  સાંગાણી હૉસ્પિટલ તેમજ કાવેરી ની ગ્લી માં ડો ચગ તેમજ અન્ય હૉસ્પિટલ માં ઇમરજન્સી દર્દી ગંભીર હાલતમાં સારવાર માટે આવતી એમ્બ્યુલન્સ મારફતે પહોચાડવા માટે આડેધડ ફોર વ્હીલર ચાલકો મન થાય ત્યાં આડા અવળા વાહનો પાર્કિંગ કરી ટ્રાફિક જામ કરી ટ્રાફિક જામ થતા દર્દી ને સારવાર અર્થે આવતી એમ્બ્યુન્સ પણ ફસાઈ જાય છે  આ સમસ્યા દૂર થાય તે માટે પોલીસ તંત્ર અને કલેકટર દ્વારા આ વિસ્તાર પર આવી આ સમસ્યા દૂર થાય તેવા પ્રયત્નો કરવામાં આવે તેવી માંગ સાથે આ બાબતો માટે નગરપાલિકા પ્રમુખ શ્રી પણ મદદ માટે યોગદાન આપી અ ટ્રાફિક જામ ની સમસ્યા નું નિરાકરણ લાવવા માટે વહીવટી અઘિકારીઓ પણ આ બાબતને ધ્યાનમાં રાખીને યોગ્ય પગલાં લે તેવી માંગ કરવામાં આવી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *