સોની યોગેશ પી સતીકુંવર વેરાવળ

જુનાગઢ રેન્જ ડી.આઇ.જી.પી.શ્રી મનીન્દર પ્રતાપસિંહ પવાર સાહેબ તથા ગીર સોમનાથ જીલ્લાના પોલીસ અધિક્ષક શ્રી મનોહરસિંહજી એન. જાડેજા સાહેબ તથા મદદનિશ પોલીસ અધિક્ષક શ્રી ઓમ પ્રકાશ જાટ સાહેબ નાઓએ ગે.કા. રીતે જુગાર રમતા/દારૂનુ વેચાણ કરતા ઇસમો ઉપર કડક કાર્યવાહી કરી ગે.કા.પ્રવૃતિ સદંતર નાબુદ થાય તે બાબતે સખત સુચના આપેલ હોય જે અનુસંધાને

વેરાવળ સીટી પોલીસ સ્ટેશનના *પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.એમ.ઇશરાણી નાઓ તથા પો.સબ.ઇન્સ. શ્રી એચ.બી.મુસાર સા.તથા એ.એસ.આઇ. દેવદાનભાઇ માણંદભાઇ તથા રાજેશભાઇ દાનાભાઇ તથા મેરામણભાઇ બિજલભાઇ તથા પો.હેડ.કોન્સ. નટુભા ભાભલુભા તથા અરજણભાઇ મેસુરભાઇ તથા મયુરભાઇ મેપાભાઇ તથા પો. કોન્સ. કમલેશભાઇ અરજણભાઇ તથા પ્રદિપસિંહ વાલાભાઇ તથા પ્રવિણભાઇ હમીરભાઇ તથા રોહીતભાઇ જગમાલભાઇ* નાઓ પો.સ્ટે.માં વિસ્તારમાં કોમ્બીંગ નાઇટ રાઉન્ડ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન *એ.એસ.આઇ. દેવદાનભાઇ માણંદભાઇ તથા પો. હેડ કોન્સ. નટુભા ભાભલુભા* નાઓને સંયુકતમાં મળેલ ચોક્કસ બાતમી હકીકત આધારે *વેરાવળ, ડાભોરરોડ, કોમ્યુનીટી હોલ સામે, આવાસ યોજના, બ્લોક નં.બી/૨૨ની સામેથી આરોપીઓ (૧)બચુભાઇ રામજીભાઇ કુહાડા (૨)હિતેશભાઇ કાલીદાસભાઇ ગોહેલ (૩)સંદીપ કાન્તીલાલ વાઘેલા (૪)મનોજ ભીખાભાઇ તન્ના (૫)ચિન્ટુ રાજેશભાઇ ચૌહાણ (૬)પ્રફુલ રમેશભાઇ ડાભી (૭)જય કમલેશભાઇ ચાવડા (૮)અરવિંદભાઇ પ્રેમજીભાઇ વણીક રહે.બધા વેરાવળ વાળાઓને રોકડ રૂપિયા-૧૫,૦૨૦/- તથા જુગારના સાહીત્ય સાથે પકડી પાડી વેરાવળ સીટી પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૮૬૦૦૯૨૨૦૪૪૮/૨૨ જુ.ધા.ક.-૧૨ મુજબનો ગુનો દાખલ કરી ધોરણસર કાર્યવાહી કરવામા આવેલ છે હોવાનું પત્રકાર હરેશભાઈ સતીકુંવર દ્વારા જણાવ્યું હતું .*