સોની હરેશભાઈ સતીકુંવર વેરાવળ
વેરાવળ મા લોહાણા પરણીત મહિલા એ પતિ ના ત્રાસ થી ઝેરી દવા ગટગટાવતા મોત નિપજ્યું,
મરનાર પરણીત મહીલા ના મોત થી તેમના ૨૨ વર્ષ ના પુત્ર અને ૧૫ વર્ષ ની પુત્રી એ માતા ની છત્રછાયા ગુમાવી,
મરનાર મહિલા ના ભાઈ એ બનેવી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી,
પોલિસ ઇન્સ્પેકટર એસ. એસ. ઈસરાની સાહેબ તાત્કાલિક એક્શન મોડ માં આવ્યા અને મરનાર ના પતિ સામે કલમ ૩૦૬ અને ૪૯૮ મુજબ ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી.

