Gujarat

 વેરાવળ માં આજરોજ ટ્રાફિક ઓવરનેશ કાર્યક્રમ અંતર્ગત ટ્રાફિક ના નિયમો ના પેમપલેટ પત્રીકા નુ વિતરણ થયેલ 

ગીર સોમનાથ જીલ્લા પોલીસ અધીક્ષક શ્રી મનોહરસિંહ જાડેજા સાહેબ તેમજ ડી.વાય એસ.પી પરમાર સાહેબ ના અદયક્ષ સ્થાને  વેરાવળ સીટી પી આઈ  એસ એસ ઈસાકાણી સાહેબ ના અદયક્ષ સ્થાને ટાવર ચોક મા ટ્રાફિક ના નિયમો ના પાલન કરે તે હેતુથી સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમા સીટી  એસ.એસ ઈસાકાણી સાહેબ ટ્રાફિક એ.એસ આઈ દિનેશ ભાઈ ગોહિલ સહીત બીગ્રેટ સ્ટાફ દ્વારા ટ્રાફિક ના નિયમો જેવા કે ચાલુ વાહને મોબાઈલ પર વાત ન કરવી હેલમેટ પહેરી ને વાહન ચલાવવું સીટ બેલ્ટ બાંધી ને વાહન ચલાવવા માટે  ના પેમપલેટ પત્રીકા નુ વિતરણ થયેલ જેમાં આ પ્રયત્ન સીલ કામગીરી માં સ્વ સોની હીરાબેન પ્રભુદાસ સતીકુંવર સેવા સમેતી ના સોની યોગેશ ભાઈ પી સતીકુંવર પત્રકાર નાનજીભાઈ ચાવડા અને વિશાલ તંબોલી ની ઉપસ્થિતિ માં વિતરણ થયેલ હોવાનું સામાજીક કાર્યકર સોની યોગેશ ભાઈ પી સતીકુંવર દ્વારા જણાવ્યું હતું

IMG-20220507-WA0115.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *