Gujarat

વેરાવળ માં આમ આદમી પાર્ટી માં લોહાણા જ્ઞાતિ ના સામાજિક અગ્રણી બિપીન ભાઈ તન્ના જોડયા  દિલ્હી ના મુખ્યમંત્રી અરવિંદ ભાઈ કેજરિવાલે ખેસ પહેરાવી આવકાર્યો 

સોની યોગેશ ભાઈ પી  સતીકુંવર વેરાવળ
વેરાવળ માં આમ આદમી પાર્ટી માં નવો જ વણાંક આપ્યો છે જેમા ગુજરાત ઉપ પ્રમુખ શ્રી જગમાલ ભાઈ વાળા સહિત અનેક અગ્રણી ની ઉપસ્થિતિ માં  લોહાણા સમાજ ના બિપિન ભાઈ તન્ના જોડાયા જેમા જ્ઞાતિમાં અનેક પ્રર્સ્નીય કાર્ય માં સમાજ માટે થયેલ  પ્રેરણારૂપ કાર્ય ને ધ્યાન મા રાખી આમ આદમી પાર્ટી મા ગુજરાત ઉપ પ્રમુખ શ્રી જગમાલ ભાઈ વાળાએ આમ આદમી પાર્ટી માં દિલ્હી ના મૂખ્ય મંત્રી શ્રી અરવિંદ ભાઈ કેજરીવાલ ના હસ્તે ખેસ પહેરાવી આવકારેલ હોવાની વિગતો પત્રકાર સોની યોગેશ પી સતીકુંવર દ્વારા જણાવ્યું હતું
સોની યોગેશ

IMG-20220727-WA0268.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *