અહેવાલ : સોની હરેશ ભાઈ પી સતીકુંવર વેરાવળ
વેરાવળ માં અપક્ષ ના ઉમેદવાર દ્વારા વિધાનસભા ચૂંટણી માટે તડામાર તૈયારી સાથે ખારવા જ્ઞાતિ ની પ્રગતિ અને વહાણ જહાજ ના નિશાન સાથે વેરાવળ પાટણ સયુંકત નગર પાલિકા માં ૪ ટ્રમ થી સમાજ પાણી ની સમસ્યા તકલીફો હલ કરવા પર્ય્ત્ન સિલ અને નિષ્ઠા થી ફરજ બજાવતા ખારવા જ્ઞાતિના દેવેન્દ્ર ધનજી ભાઈ મોતીવરસ દ્વારા વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવાર તરીકે એક બદલાવ નિ ભાવનાં અને નિષ્ઠા થી પોતાની જીવનશેલિ પર અનેક પ્રકાર ની લાગણી અને પોતાની સમાજ પ્રત્યે ની મનોકામના સાથે સફળ પ્રયાસો કરી કંઈક કરી છુંટ્વા ના લગાવ અને સંઘર્ષ સાથે મેદાન માં જહાજ ના નિશાન સાથે ૨૦૨૨ માં પોતાની ઉમેદવાર ને પ્રોત્સાહન મળે તે હેતુથી ખાસ અનુરોધ સાથે ઉમેદવારી નોંધાવી હોવાનું પત્રકાર હરેશભાઈ સતીકુંવર દ્વારા જણાવ્યું હતું
