Gujarat

વેરાવળ માં પરમ પૂજ્ય સંત શિરોમણી રોહીદાસ મહારાજની 645 મી જન્મ જયંતી ની ઉજવણી ભારતીયપાર્ટીનાઅનુ સુચિત જાતી મોરચા ના મહામંત્રી કાંતીલાલ આર ચુડાસમા દ્વારા સુંદર આયોજન 

રીપોર્ટ સોની હરેશભાઈ સતીકુંવર વેરાવળ
  વેરાવળ ખાતે અનુરોધ સુચિત જાતી મોરચા ભારતીય જનતા પાર્ટીની ના મહામંત્રી કાંતીલાલ આર ચુડાસમા દ્વારા  આવેલ નિરાધાર નો આધાર ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત મંદબુદ્ધિના લોકો જ્યાં રહે છે ત્યાં  સોમનાથ જિલ્લા અનુસૂચિત જાતી મોરચા દ્વારા તેઓને ફુડ પેકેટ વિતરણ નો કાર્યક્રમ રાખેલ આ પ્રસંગે કથાકાર શ્રી નારાયણ બાપુ ગીર સોમનાથ અનુસૂચિત જાતિ મોરચાના પ્રભારી હીરાભાઈ સોલંકી તેમજ ગીરીશભાઈ ભજગોતર મોરચાના પ્રમુખ શ્રી માનસિંગભાઈ વાઘેલા મોરચાના મહામંત્રી શ્રી કાંતિભાઈ ચુડાસમા તેમજ પ્રવીણભાઈ સાંખટ સફાઈ કામદાર તેલના જિલ્લા પ્રમુખ બાબુભાઈ ટીમાણીયા કોડીનાર શહેર તેમજ તાલુકા મોરચાના પ્રભારી શ્રી રામશીભાઇ સોસો અનુ જાતિ મોરચાની કારોબારી સભ્ય કાનાભાઈ રાઠોડ તેમજ ભગવાનભાઇ વાઢેર વેરાવળ હાડી સમાજના પ્રમુખ કાનજીભાઈ ચાવડા અશોકભાઈ ધોડીયા હરસુખભાઈ તાલુકા મોરચા પ્રમુખ ડાહ્યાભાઈ મહામંત્રી જીકાભાઈ અશ્વિનભાઈ ચુડાસમા તેમજ મોરચા કાર્યકર હાજર રહેલ અને કાર્યક્રમને સફળ બનાવેલ હોવાનું પત્રકાર સોની યોગેશ ભાઈ પી  સતીકુંવર દ્વારા જણાવ્યું હતું

IMG-20220216-WA0131.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *