સોની યોગેશ ભાઈ પી સતીકુંવર વેરાવળ
વેરાવળ માં આજરોજ રક્ષા બંધન પર્વ નિમિત્તે વેરાવળ સીટી પોલીસ મથકે આજે દીવસ રાત જોયા વગર આપણા સોનુ રક્ષણ કરતા પોલીસ ઈન્સ્પેકટર સાહેબ શ્રી એસ એસ ઈસારાની સાહેબ સહીત પોલીસ સ્ટાફ ને આજે સરસ્વતી વિધાલય ના બહેનો ત્થા અભ્યાસ કરતી દીકરી ઓ એ પોલીસ ઈન્સ્પેકટર એસ એસ ઈસરાની સાહેબ તેમજ પોલીસ સ્ટાફ ને રાખડી બાંધી હતી જેમાં જાણવા મળ્યું હતું કે પોલીસ આપણા સોનુ રક્ષણ કરેછે આપણા સમાજ નુ નિર્માણ કરવામાં મહત્વનો ફાળો આપી દીવસ રાત જોયા વગર તહેવારો જોયા વગર પોતાના પરિવાર થી અલગ રહી પોલીસ ફરજ બજાવતા હોય જયારે આપણે તો નિરાંતે સૂઈ જઈએ આપણે આપણા ઉત્સવ તહેવારો શાંતિ થી અને હર્ષ ઉલ્લાસ થી ઉજવણી કરી શકીયે છીએ જે બાબતે આજરોજ સરસ્વતી વિધાલય દ્વારા પોલીસ મથકે જઈને રક્ષાસુત્ર રાખડી બાંધવા માટે જઈ પોલીસ ઈન્સ્પેકટર એસ એસ ઈસરાની સાહેબ તેમજ સ્ટાફ જેઠાભાઈ સહીત પોલીસ સ્ટાફ ને રાખડીઓ બાંધવા માં આવી હતી અને શુભેચ્છાઓ પાઠવી હોવાનું પત્રકાર સોની યોગેશ ભાઈ પી સતીકુંવર દ્વારા જણાવ્યું હતું


