|
અહેવાલ સોની હરેશ ભાઈ પી સતીકુંવર
વેરાવળ માં ઇન્ડિયન રેયોન ફેકટરી ની સામે આવેલ સંકટ મોચન હનુમાનજી મંદિરે નવ નિર્માણ થયેલ જે માં હવન નુ આયોજન કર્યું હતું જેમાં પી ઍસ આઈ એસ એમ ઇશરાણીએ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને રાત્રે ભવ્ય કસુબલ લોક ડાયરો યોજાયેલ જેમા ગિર સોમનાથ ના લોક સાહિત્ય નુ ગૌરવ એવાં વિજયદાન ગઢવી લોક ગાયિકા ગીતા આહિર દ્વારા ભજન સંતવાણી કાર્યક્રમ અંતર્ગત લોક સાહિત્ય અને ધાર્મિક આસ્થા અને શ્રદ્ધાથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રામ ભાઈ કવિરાજ ની ઉપસ્થિતિ વચ્ચે સુંદર આયોજન કર્યું હોવાની વિગતો પત્રકાર હરેશભાઈ સતીકુંવર દ્વારા જણાવ્યું હતું
3 Attachments • Scanned by Gmail
|


