Gujarat

વેરાવળ માં સમસ્ત ખારવા સમાજ ની વાડી એ સર્વ રોગ નિદાન કેમ્પ યોજાશે નિ.શુલ્ક આરોગ્ય ચેકઅપ દવાઓ પણ નિ શુલ્ક દવા સાથે ફ્રી નિદાન 

અહેવાલ  : સોની યોગેશ સતીકુંવર દ્વારા
વેરાવળ મા સમસ્ત ખારવા સમાજ ની વાડી એ તારીખ ૨૧ / ૦૪ / ૨૦૨૨ ને ગુરુવારે સર્વ રોગ નિદાન કેમ્પ નુ આયોજન કરેલ છે જેમાં ફીઝીશીયન આંખો ના નિષ્ણાત તબીબ તેમજ ડેન્ટલ ડોક્ટર સહીત અન્ય રોગો નિદાન અને સારવાર વિના મુલ્યે મળી શકે તે હેતુથી તાલુકા હેલ્થ ના સહયોગ થી બાળ મેળા આરોગ્ય મેળા ના સહયોગ થી સયુકંત ઉપકમે આ સુંદર આયોજન સમસ્ત ખારવા સમાજ ના પટેલ શ્રી જીતુભાઈ મોહનભાઈ કુહાડા તેમજ ગુજરાત મેરીટાઈમ બોર્ડ ના ડાઈરેકટર શ્રી કિશોરભાઈ મોહનભાઈ કુહાડા તેમજ સોરઠીયા વાણંદ સમાજ ના પ્રમુખ શ્રી મહેશ ભાઈ વાજા દ્વારા આ કાર્યક્રમ અંતર્ગત નિસ્વાર્થ ભાવે સહયોગ આપી સુખાકારી આરોગ્ય ચેકઅપ ની કામગીરી માટે નો લાભ મળે તે હેતુથી અમુલ્ય યોગદાન આપી આ સફળ પ્રયાસો કરી સર્વ રોગ નિદાન કેમ્પ નુ આયોજન કરેલ છે હોવાનું સોની યોગેશ ભાઈ પી સતીકુંવર દ્વારા જણાવ્યું હતું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *