Gujarat

 વેરાવળ માં સમસ્ત ખારવા સમાજ  સાગરપુત્ર ફાઉડેશન દ્વારા રામદેવજી મહારાજ ની ધ્વજા રોહણ વિશેષ શોભાયાત્રા દરમિયાન જગમાલ ભાઈ વાળા તેમજ ચોટાઇ પરિવાર દ્વારા સ્વાગત કર્યું

 સોની યોગેશ ભાઈ સતીકુંવર વેરાવળ
વેરાવળ મા આજરોજ તારીખ ૦૫/૦૯ /૨૦૨૨ ને સોમવારે સમસ્ત ખારવા સમાજ સાગરપૂત્ર ફાઉડેશન પટેલ શ્રી કિરિટ ભાઈ ફોફ્ંડી ઉપ પટેલ પંચ સભ્યો સાથે રામદેવજી મહારાજ ની વિશાળ શોભાયાત્રા નિકળી જેમા ઢોલ નગારા સાથે સફળ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શોભાયાત્રામાં  સાગર પૂત્ર ફાઉડેશન ના પટેલ શ્રી  કિરિટ ભાઈ ફોફ્ંડી ભુતપુર્વ માજી પટેલ લખમ ભાઈ ભેસલા જગદિશ ભાઈ ફોફ્ંડી તુલશીભાઈ ગોહેલ સહિત નુ
 સામાજિક કાર્યકર જગમાલ ભાઈ વાળા દ્વારા બિપિન ભાઈ તન્ના બકુલ ભાઈ ચાપડીયા સહીત ચોટાઇ પરિવાર માં જયકર ભાઈ ચોટાઈ  દિલિપ ભાઈ ચોટાઈ વિજય ભાઈ ચોટાઈ જનક ભાઈ સૌમેયા દીપક ભાઈ ટીલાવંત સહિત ના અગ્રણીઓ સાથે ફુલો થી સન્માન કર્યું હતું હોવાનું પત્રકાર સોની હરેશ ભાઈ પી સતીકુંવર દ્વારા જણાવ્યું હતું
રિપોર્ટ સોની યોગેશ પી સતીકુંવર વેરાવળ

20220905_181419.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *