સોની હરેશ ભાઈ પી સતિકુંવર વેરાવળ
વેરાવળ માં આજરોજ એક એવા વયકિતી જેના પર માં સરસ્વતી ની કૃપાં અપરંપાર વસેછે તેવા ગિર સોમનાથ નુ ગૌરવ એવા કિર્તીબેન અખીયા દ્વારા એક નવતર પ્રયોગ કરી તેમની સરકાર માન્ય સંસ્થા
શ્રી સુર્વણ સંગીત વિધ્યાલય ના માધ્યમથી તેમની સંસ્થા ના વિધાર્થિ ઓને સંગીત અને ઉત્સાહ સાથે પૌરાણિક યાદગાર ગીતો ના માધ્યમથી તેમની કલા ને લોકો સુધી પહોંચાડી તેમના ઉત્શાહ ને સંગીત વિધાર્થિ ની કલા અને સંગીત રચના ને પ્લેટફોર્મ પૂરું પાડવામાં અમુલ્ય યોગદાન કિર્તિબેંન અખીયા દ્વારા આપી માત્ર ટુંક સમયમાં જ ગિર સોમનાથ મિડિયા દીપકભાઈ કકકડ ના માધ્યમથી એક સંગીત કાર્યક્રમ માટે નુ આયોજન કરવામાં આવશે જેમાં તેમની સંસ્થા ના વિદ્યાર્થી ઓ ના ઉમંગ અને ઉત્સાહ સાથે નવી પ્રેરણા મળી રહે તેવા પ્રયત્ન સીલ
પ્રયાસ કિર્તીબેન અખીયા દ્વારા થયેલ હોવાનું સામાજીક કાર્યકર સોની યોગેશ ભાઈ પી સતીકુંવર ને આપેલ મુલાકાત મા જણાવ્યું

