Gujarat

વેરાવળ માં સ્વ સોની હીરાબેન પ્રભુદાસ સતિકુંવર સેવા સમેતી અને દીપકભાઈ કકકડ ની મ્હેંનત ફળી  ના  સેવા  શ્રાવણ મહિના માં  સીટી બસ સેવા શરૂ થાય તેવી રજૂઆત કરી     સીટી બસ સેવા શ્રાવણ મહિના માં  શરૂ કરવા બાબતે ઉપ પ્રમુખ કપીલ ભાઈ મહેતા અને ચીફ ઓફિસરે ખાત્રી આપી અહેવાલ સોની યોગેશ ભાઈ પી સતીકુંવર વેરાવળ 

વેરાવળ પાટણ સયુકંત નગરપાલિકા દ્વારા પવિત્ર શ્રાવણ માસ માં હજારો લાખો ભાવિકોની  સોમનાથ વેરાવળ અવર જવર રહેતી હોય છે તે અનુસંધાને  દીપકભાઈ કકકડ દ્વારા પણ આ બાબતે સમર્થન આપ્યુ અને વર્તમાન પત્ર પ્રસિધ્ધ થયેલ પ્રયત્ન સીલ રહી ને સિટી બસ સેવા ઉપલબ્ધ કરવામાં આવે તેવા સફળ પ્રયાસો સાથે  સ્વ સોની હીરાબેન પ્રભુદાસ સતિકુંવર સેવા સમેતી ના માધ્યમથી આજરોજ  સીટી બસ સેવા શરૂ કરવા બાબતે નગર પાલિકા ના ઉપ પ્રમુખ કપીલ ભાઈ મહેતા અને ચીફ ઓફિસર દ્વારા આ  રજુઆત ને ધ્યાન મા રાખી જણાવ્યું હતું કે જે બસો હાલ માં ઉપલબ્ધ છે તે રિપેરિંગ કરી અને શ્રાવણ મહિના માં સોમનાથ મહાદેવ ના દર્શન માટે  ચાલુ કરવામાં માટે નુ આયોજન કરેલ છે જેમાં ભાવિકો સિનિયર સિટીઝન વડીલો ને ખાસ ધ્યાન મા રાખી સીટી બસ સેવા શરૂ  આવશે તેવી અપેક્ષા સાથે નગર પાલિકા તંત્ર દ્વારા ચીફ ઓફિસર પર્મુખ શ્રી પિયુષ ભાઈ ફોફડી ઉપ પ્રમુખ કપીલ ભાઈ મહેતા દ્વારા બસો રિપેરિંગ કરી સોમનાથ વેરાવળ માં શ્રાવણ મહિના માં લાભ મળે તે હેતુથી પ્રયાસ કર્યો છે

20220719_113018.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *