Gujarat

વેરાવળ હાલાઈ લોહાણા મહાજનની ચૂંટણી બિહારી જાહેર કરવામાં આવી  

ગિરગઢડા
 ભરત ગંગદેવ.
વિક્રમભાઈ તન્ના ના નેતૃત્વમાં યોજાયેલ ચૂંટણી પ્રક્રિયા 2022 થી 2025 નિ ટર્મ માટે તા 14/01/2022 ના રોજ ચુંટણી યોજાનાર હતિ જેમાં ઘણા જ્ઞાતિજનોએ ફોર્મ ઉપાડેલા હતા જેમાંથી અમુક ફોર્મ નિયમ અનુસાર  ભરેલા ન હોય તેથી રિજેક્ટ થયા હતા અને અમુક ફોર્મ ભરાઈ ને પરત આવેલા ન હતા એ તમામ ચુંટણી પ્રક્રિયા ચુંટણી અધિકારી  ઉપેન્દ્રભાઈ આર તન્ના તથા તેમનિ સમિતિ દ્વારા કરવામાં આવેલ જેમા પ્રમુખ તરીકે  વિક્રમભાઈ તન્ના તથા ઉપ પ્રમુખ તરીકે  મુકેશભાઈ રસીકલાલ રૂપારેલિયા બિનહરીફ જાહેર કરવામાં આવેલ હોવનો જાહેરાત કરવામાં આવી છે.

IMG-20220115-WA0561.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *