Gujarat

શાપર-વેરાવળ સહીત ના રામજી મંદિરો માં રામ નવમી ની ધામધૂમપૂર્વક ઉજવણી કરાય.

શાપર-વેરાવળ બંને રામજીમંદિરો આશરે બહુ મહા ત્યામય પૌરાણિક મંદિરો આવેલા છે. જેમાં દરેક ધાર્મિક તહેવારો ધામધૂમ થી ઉજવણી કરવામાં આવે છે.ત્યારે અહીંયા સવાર સાંજ ની સંધ્યા આરતી માં આરતી માં ગ્રામ જનો મોટી સંખ્યા માં ઉમટી પડે છે. જેમાં આજરોજ રામ નવમી નિમિતે બપોરે 12 વાગા ની મહા આરતી માં બંને મંદિરો માં ભક્તો ની ભીડ થી ઉમટી પડ્યા હતા.રામધૂન ભજન.સત્સંગ સહીત ના મહિલાઓ દ્વવારા કરાયા હતા અને જય શ્રી રામ ના જયધોસ ના નારા સાથે સમગ્ર મંદિરો ગુંજી ઉઠ્યા હતા.રામ નવમી પર્વ ની હરસોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી.
જેમાં
ખીરસરા રણમલજી રામજીમંદિર માં પણ રામનવમી રામજન્મ નિમિતે ઉત્સવ આરતી યોજાઈ હતી. અને
લોધીકા તાલુકા નું ખીરસરા ગામે રાજા સાહિ સમયનું ભવ્ય રામજીમંદિર આવેલ છે તયા‌ શ્રી રામ પ્રાગટ્ય દિવસ ની ઉજવણી ખીરસરા ગામના રામ ભકતો દ્વારા કરવામાં આવેલ તેમજ સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરોમાં પણ શ્રી રામ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવેલ હતી.
રિપોર્ટર:-પંકજ ટીલાવત શાપર-વેરાવળ

1649659241299.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *