Gujarat

શિવરાત્રી ના પાવન દિવસે પૂર્વ સરપંચ છગન ઢોલરીયા પરિવાર દ્વારા 51000/-નુ સમાજ ઉપયોગી દાન કરાયું

માતા પિતાના મોક્ષાર્થે કરાયું દાન
વડિયા
વડિયા ના પૂર્વ સરપંચ અને ગામ માટે સતત જાગૃત રહેતા એવા છગન ઢોલરીયા ના પરિવાર દ્વારા મહા શિવરાત્રી ના પાવન દિવસે તેમના માતા પિતા શ્રી સ્વઃ શામજીભાઈ ગિરધરભાઈ ઢોલરીયા, સ્વઃ શ્રી રામુબેન શામજીભાઈ ઢોલરીયા ના પરિવાર દ્વારા વડિયાના સુરગપરા સ્થિત પટેલ સમાજ વાડી સોલાર સિસ્ટમ થી ગરમ પાણી ની સુવિધાઓ ઉભી કરવા માટે ઢોલરીયા પરિવાર દ્વારા સમાજ ઉપયોગી સુવિધાઓ પાછળ રૂપિયા 51000/-નુ દાન આપવામાં આવ્યુ છે. જે માતા પિતા ના નામની કાયમી યાદી બની રહેશે
રિપોર્ટ રાજુ કારીયા વડીયા

IMG-20220302-WA0028.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *