મકસુદ કારીગર,કઠલાલ
કઠલાલ તાલુકાની શીંગોડીયા પ્રાથમિક શાળામાં આચાર્ય નિકુલભાઇ ભટ્ટ તરફથી ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ શાળામાં અભ્યાસ કરતા ધોરણ આઠના બાળકોને સ્મુર્તિ ચિન્હ તરીકે કાંડા ઘડિયાળની ભેટ આપવામાં આવી હતી. શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ના ચેહરા ઉપર અનેરો આનંદ જોવા મળ્યો હતો.


