Gujarat

શ્યામ ઇન્ટરનેશનલ સ્કૂલમાં વક્તૃત્વ સ્પર્ધા નું આયોજન કરાયું.

મકસુદ કારીગર,ખેડા-કઠલાલ

શ્યામ ઇન્ટરનેશનલ સ્કૂલના ૧ થી૮ ઈંગ્લિશ મીડીયમ વિભાગમાં વિદ્યાર્થીઓમાં વૈચારિક શક્તિ વિકસે અને અભિવ્યક્તિ કૌશલ વિકસે તે હેતુથી સંસ્થાના ચેરમેન ડો. બંકિમ શાહના માર્ગદર્શન હેઠળ વક્તૃત્વ સ્પર્ધા નું આયોજન અંગ્રેજી મીડીયમના કોર્ડીનેટર સપનાબેન રાય તથા સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું. જેમાં ૧૫૦ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો. સંસ્થાના ડાયરેક્ટર  સતીશ પાટીલ તથા આચાર્ય ડો.રશ્મિન રાવલે સર્ટિફિકેટ આપીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા.

IMG-20221220-WA0012.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *