તસવીર : મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
શ્યામ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ધોરણ ૧ થી૮ ઇંગ્લીશ મીડીયમ યુનિટમાં બાળકોમાં લેખન કૌશલ વિકસે તે હેતુથી ડો. બંકિમ શાહના માર્ગદર્શન હેઠળ હેન્ડરાઇટિંગ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું સંસ્થાના ડાયરેક્ટર સતીશ પાટીલ. આચાર્ય ડો. રશ્મિન રાવલ તથા કોર્ડીનેટર સપના રાય તેમજ શિક્ષક ગણ દ્વારા વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ તથા પ્રોત્સાહન આપવામાં આવ્યું.


