હાર્દિક કાનાબાર પ્રાચી
પ્રાચી તીર્થ
પ્રાસલી શ્રી કૃપાલુશ્રી કૃપાલુ શૈક્ષણિક સંકુલ માં અભ્યાસ કરતી ત્રણ વિદ્યાર્થીની ઓને મેડિકલ ક્ષેત્રે એડમિશન મેળવતા શુભેચ્છાઓ પાઠવી
શ્રી કૃપાલુ શેક્ષણિક સંકુલ માં અભ્યાસ કરતી ઝાલા હેમાંગી બેન ભાવસિંહભાઈ ગામ ખંઢેરી તેમજ મોરી કેનિશાબેન માનસિંહભાઈ ગામ ગાંગેથ તેમજ જાદવ ભગવતીબેન કાનજી ભાઈ એ મેડિકલ ક્ષેત્ર માં એમ બી બી એસ(mbbs) માં એડમિશન મેળવતા શાળા નું તેમજ પરિવાર નું નામ રોશન કરતા ત્રણેય વિદ્યાર્થીની ઓને શાળા તેમજ તેમના પરિવાર દ્વારા શુભેચ્છાઓ પાઠવી હતી તેમજ શાળા ના સંચાલક શ્રી ઓ તેમજ તમામ શિક્ષક સ્ટાફ દ્વારા શુભેચ્છાઓ પાઠવી તેમજ ખૂબ આગળ વધે અને ઉતરોતર પ્રગતિ કરી શાળા નું તેમજ તેમના પરિવારનું નામ રોશન કરે અને ભવિષ્યમાં ખુબ વધારે પ્રગતિ કરો અને તમારા માતા પિતા તથા કૃપાલુ સંકુલ નુ નામ રોશન કરતા રહે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી


