Gujarat શ્રીજી સોસાયટી ના ગરબા ઓફ લાઈટ માં સતત ૩૦ વરસ થી યોજાય છે Posted on October 4, 2022 Author Admin Comment(0) સતત ૩૦ વરસ થી યોજાય છે કઠલાલ મા આવેલ શ્રીજી સોસાયટી ના રહીશો દ્વારા એક અલગ અને અદ્દભુત માહોલ ની અનુભૂતિ કરાવતા દીપ પ્રજ્વલિત કરેલા દીવડા સાથે ઑફ લાઈટ ગરબા જોવા નો કઈક અનેરો આંનદ છે. તસવીર : મકસુદ કારીગર,કઠલાલ વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો.