Gujarat

સતત ૭ વર્ષેથી અંબિકા ટાઉનશીપ દ્વારા પ્રાચીન નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે

રાજકોટ શહેરમાં આવેલ અંબિકા ટાઉનશીપ દ્વારા ૮ વર્ષથી પ્રાચીન નવરાત્રી નું અલગ અંદાજથી ભવ્યાતિ ભવ્ય , અદભુત અયોજન કરવામાં આવે છે ૭ વર્ષની સફળતા બાદ અંબિકા ટાઉનશિપ પ્રાચીન નવરાત્રી મહોત્સવમાં ૮૦થી વધુ નાની નાની બાળાઓ ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને માતાજીના રાસ ગરબા રમે છે દાતાઓ દ્વારા અને અંબિકા ટાઉશિપ દ્વારા બાળાઓને લાણી અને ગિફ્ટ આપી પ્રોત્સાહીત કરવામાં આવે છે દરરોજ નવા અંદાજ માં રાસ ગરબા અને નાટકોનું આયોજન કરવામાં આવે છે અંબિકા ટાઉનશિપ ની પ્રાચીન નવરાત્રિ જોવા લોકોના ટોળે ટોળા ઉમટી પડે છે

અહેવાલ – નિખીલ ભોજાણી

Screenshot_20221001-114016_Video-Player.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *