ઊનાના સનખડા ગામે મોટી ડેલી શેરી ગોહિલ પરીવાર દ્વારા ખોડીયાર માતાજીના મઢે હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વડીલો માતાજીની પ્રસાદી લીધી હતી. ચૈત્ર માસમાં દર વર્ષે હવન કરવામા આવે છે. આ તકે ગોહીલ પરીવારે માતાજી હવનમાં ઉપસ્થિત રહી ધન્યતા અનુભવી હતી..


