Gujarat

સનાતન હીન્દુ સમાજ દ્વારા રવિવાર ના રોજ મિટિંગ મળી હતી.

સનાતન હીન્દુ સમાજ દ્વારા રવિવાર ના રોજ મિટિંગ મળી હતી. તેમા સનાતની ભગવા બંધુઓ એ વિશાળ સંખ્યા માં હાજરી આપી હતી.અને મિટિંગ અંતર્ગત સંગઠન ના કાર્યકર્તાઓ દ્વારા  યુવાનો ને સંદેશો આપવામા આવ્યો હતો કે હિન્દુ સમાજ ના જ્ઞાતિ ના છેવાડા ને દૂર કરી એક થવા અને મજબૂત કરવા આહવાન કરવામાં આવ્યું  હતું.આવનારા સમય મા આપણા સમાજ ના ધર્મોત્સવ ની ધામધૂમ પૂર્વક ઉજવણી થાય.અને સૌ ભગવાઘારી વિશાળ સંખ્યા મા એકત્રિત થાય. આ સંગઠન આપણા હીન્દુ સમાજ  ના કોઈ પરિવાર કોઈ પણ પડતી તકલીફ ને નિવારવા બનતા પ્રયત્નો કરવામાં આવશે.તો જેટલી બની એટલી સંખ્યા મા બધા વિસ્તારો માથી યુવાનો જોડાય તેવી હાકલ કરવામાં આવી. જે કોઈ મિત્રો આ સંગઠન મા જોડાવા માંગતા હોય તેઓ એ નીચે ના યુવાઓ  નો  સંપર્ક કરવો….તેવું અશોક  વાળા રવિભાઈ શેખવા જતીન શેઠ જીગ્નેશ દાફડા જયરાજ રાઠોડ નરૂભાઈ પરમાર કુલદિપ ધાંધલ કુલદિપ પડ્યા મા જણાવવા માં આવ્યું હતું…અશોક વાળા રવિભાઈ શેખવા જતીન શેઠ ની આગેવાની મા સહિત યુવાઓ ની મહત્વની મિટિંગ મળી
રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી

IMG-20220307-WA0021.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *