Gujarat

સમઢીયાળાની વિદ્યાર્થીની નિબંધ સ્પર્ધામાં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો..

જીલ્લા કક્ષા કલા મહાકુંભ ૨૦૨૨ અંતર્ગત નિબંધ સ્પર્ધા પ્રભાસ પાટણ વેરાવળ ખાતે યોજાયેલ હતો. જેમાં ૬ થી ૧૫ વર્ષ સુધીની સ્પર્ધકો એ ભાગ લીધો હતો. ઉનાના નાના સમઢીયાળા ગામની માધ્યમીક શાળામાં અભ્યાસ કરતી રિયાબા ભરતસિંહ ખસીયાએ નિંબધ સ્પર્ધામાં મારા સ્વપ્નનું ભારત વિષય પર ભાગ લીધો હતો. જેમાં નિબંધ સ્પર્ધામાં વિદ્યાર્થીની પ્રથમ નંબર પ્રાપ્ત કરતા પરીવાર અને શાળાનું ગૈરવ વધારેલ હતું.

સમઢીયાળાની-વિદ્યાર્થીની-નિબંધ-સ્પર્ધામાં-પ્રથમ-નંબર-પ્રાપ્ત-કર્યો...jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *