ગિરગઢડા
ભરત ગંગદેવ….
પંચાયત રાજ માં આ વખતે સ્ત્રી ઉમેદવારો નો દબદબો જામ્યો શે.
” નારી તું નારાયણી ” આ સૂત્ર ને સાર્થક કરવાનો બહુમતી પંચાયતો માં આ દેશ ની નારી યે ચાર્જ સભાળ્યો છે. ખરેખર એક આંનદ ની વાત છે. નારી ને.હમેશા આ દેશમાં શક્તિ નું રૂપ માનવામાં આવે છે.
આપણે વાત કરી રહ્યા છે. કોડીનાર તાલુકાના સરખડી ગામ ની જેમની પંચાયત સચિવાલય નો ચાર્જ બાહોસ અને નીડર એવા અસ્મિતાબેન સંજયભાઈ વાળા અને ઉ.સરપંચ નો ચાર્જ. ભૂમિકાબેન રોહનસિંહ વાળા બન્ને બેનો ની બિનહરીફ વર્ણી થયેલ છે. સરખડી ગામની ચટણી એટલે સંસદ/ ધારાસભ્ય થી પણ રોમાંચક હોય છે. અસ્મિતાબેન સંજયભાઈ વાળા આગલી ટર્મ માં પણ સરપંચ પદ પર રહી શુકયા છે અને આ વખતે પણ 156.મતથી વિજય થયા છે. અને પંચાયત રાજની કમાન તેમનાજ હાથમાં આવી છે.બને બેનોની બિનહરીફ વર્ણી થતા મતદાતા માં અનેરો ઉત્સાહ અને થનગનાટ જોવા મળી રહ્યો હતો.
Attachments area


