રિપોર્ટર.મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
કઠલાલ તાલુકાની સરખેજ પે સેન્ટર શાળામાં “હર ઘર ત્રિરંગા” કાર્યક્રમ અંતર્ગત શાળામાંથી પ્રભાતફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં શાળાની આસપાસના વિસ્તારોમાં બાળકો અને શિક્ષકોએ રેલી કાઢી આગામી તા.૧૩.૧૪ અને ૧૫ ઓગસ્ટના રોજ પોતાના ઘરે ત્રિરંગો ફરકાવવા માટે અનુરોધ કર્યો હતો.


