ગિરગઢડા તા 5
ભરત ગંગદેવ…
થોડા સમય પહેલા સાંસદ મનસુખ વસાવા દ્વારા મામલતદાર સાથે અશોભનીય વર્તન કરવામાં આવ્યું હતું તેમના પડધા ગિરગઢડા મામલતદાર કચેરી ખાતે જોવા મળી રહ્યા છે. ગિરગઢડા મામલતદાર અને કર્મચારીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો.સાંસદ મનસુખ વસાવા દ્વારા જાહેરમાં જે બેફામ વાણીવિલાસ કરવામાં આવ્યો છે તેમનાથી રાજ્ય ભરમાં પડધા પડીયા છે. આવું અશોભન્યુ વર્તન કરી સાંસદે પોતાની ગરીમાં જનતા સામે જાહેર કરી છે.
ગિરગઢડા મામલતદાર કચેરી ખાતે તમામ સ્ટાફ ના કર્મચારી ઓએ કાળી પટી ધારણ કરી વિરોધ નોંધાવ્યો હતો..


