Gujarat

– સાબરકાંઠા જિલ્લાની ત્રણ વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર જાહેર ઇડર, ખેડબ્રહ્મા અને પ્રાંતિજ બેઠકના ઉમેદવાર કરાયા જાહેર

ઇડર થી રમણલાલ વોરા, પ્રાંતિજ થી ગજેન્દ્રસિંહ પરમાર અને ખેડબ્રહ્મા બેઠક પરથી અશ્વિન કોટવાલના નામની જાહેર કરાયા
એંકર
સાબરકાંઠા જિલ્લામાં ત્રણ બેઠકના ભાપના ઉમેદવારોની નામ જાહેર કરવામાં આવ્યા છે. ત્યારે પ્રાંતિજ, તલોદ ના વિધાનસભાના ઉમેદવાર તરીકે ફરી રીપીત ગજેન્દ્રસિંહ પરમારને કરતા કાર્યકરોમાં ખુશી જોવા મળી હતી.
વીઓ૦૧
ગુજરાત રાજ્યની વિધાનસભાની ચૂંટણીની જાહેર થઈ ચૂકી છે ત્યારે આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે જેમાં સાબરકાંઠા જિલ્લાની ત્રણ બેઠકો પર ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે પ્રાતિજ ખેડબ્રહ્મા અને ઈડર બેઠક પર ઉમેદવાર જાહેર કરવામાં આવે છે જોકે ભુપેન્દ્ર પટેલની સરકારમાં રાજ્યકક્ષાના મંત્રી ગજેન્દ્રસિંહ પરમારને પ્રાંતિજ બેઠક પરથી ઉમેદવાર જાહેર કર્યા છે ભાજપે ફરીવાર ગજેન્દ્રસિંહ પર્વરને રીપિત કરવામાં આવી છે. ત્યારે ગજેન્દ્રસિંહ પરમારની નિવાસ સ્થાને કાર્યકર્તાઓ દ્વારા અભિનંદનને વર્ષા વર્ષાવી છે. ગજેન્દ્રસિંહ પરમારના નિવાસ સ્થાને કાર્યકરો અને સ્થાનીક લોકો આજે ભાજપમાં પસંદગી કરવામાં આવતા ગજેન્દ્રસિંહ પરમારને ફૂલહાર કર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *