સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા શહેરના કાંટા ઉદ્યોગને લગતાં પ્રશ્ર્નો અને સાવરકુંડલા શહેરમાં જીઆઈડીસી ફાળવવા અંગે સાવરકુંડલા ઉદ્યોગ એસોસિએશન દ્વારા સાવરકુંડલા મામલતદાર શ્રી ને આવેદન પાઠવવામાં આવ્યું
આ આવેદનપત્રમાં પાઠવવા માં સાવરકુંડલા ઉધોગ એશોશીયશન ના સ્થાપક ઘનશ્યામ મશરૂ, કેતનભાઈ ત્રીવેદી, કાનાભાઇ ડોડીયા (બોરાળા વાલા), જીતુભાઈ ચુડાસમા, ધર્મેન્દ્રભાઈ પરમાર, દિપકભાઈ મથંક,કપીલભાઈ ડોડીયા, સંદીપભાઈ ભટ્ટ અનેનામી બંધાય સાથે મળીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને આયોજન સંપુર્ણ ટેકો સાવરકુંડલા ચેમ્બર ઓફ કોમર્સના અને પ્રમુખ મહેશભાઈ મશરૂ (કાનાભાઇ ) પણ હાજર રહ્યા હતા

