સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા લીલીયા ૯૭ વિધાનસભા બેઠક ઉપર પ્રતાપભાઈ દુધાતનુ આજરોજ ફોર્મ ભરવા માટે જનઆશીર્વાદ કાર્યક્રમ અંતર્ગત સાવરકુંડલા પટેલ સમાજની વાડી ખાતે સાવરકુંડલા શહેર તેમજ તાલુકાની બહોળી સંખ્યામાં જનમેદની ઉપસ્થિત રહેતાં હવે ચૂંટણી જંગ જામશે એવો માહોલ સર્જાયો હતો. આ પ્રસંગે આટલી બહોળી સંખ્યાની જનમેદનીની ઉપસ્થિતિ પણ ઘણી સૂચક છે. લાગે છે.
