સાવરકુંડલા.તા.
(બિપીન પાંધી દ્વારા)
—————————————————————–આજ રોજ સાવરકુંડલા તાલુકા ભાજપ દ્વારા માર્કેટિંગ યાર્ડ ખાતે આત્મનિર્ભર અર્થવ્યવસ્થા કાર્યક્રમ યોજાયેલ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા કાર્યકર્તા લાઈવ સંબોધન આપવામાં આવેલ હતું તેમાં તાલુકા કાર્યકર્તાઓ ખેડૂતોભાઈને અપાયેલ હતું આ કાર્યક્રમમાં જીવનભાઈ વેકરીયા તાલુકા ભાજપ પ્રમુખ મહામંત્રી ચેતનભાઈ માલાણી, નીતિનભાઈ નગદિયા* જિલ્લા પંચાયત બાંધકામ સમિતિ ચેરમેન પુનાભાઈ ગજેરા, માર્કેટિંગ યાર્ડના ચેરમેન દીપકભાઈ માલાણી, જીલ્લા પંચાયત ના સદસ્ય લાલભાઈ મોર, શરદભાઈ ગૌદાની, રાણાભાઈ રાદડિયા, તાલુકા પંચાયત પ્રમુખના પ્રતિનિધિ લલિતભાઈ બાલધા, ઉપપ્રમુખ વિજયભાઈ ચાવડા, સાવરકુંડલા તાલુકા પંચાયતના તમામ સદસ્ય પૂર્વ તાલુકા પ્રમુખ જયસુખ ભાઈ સાવલિયા તેમજ નિલેશભાઈ કચ્છી, સંજયભાઈ બરવાળીયા તાલુકા ભાજપ મંડળના તમામ હોદ્દેદાર શ્રી તેમજ યુવા ભાજપ પ્રમુખશ્રી તેમજ મહામંત્રી તથા યુવા ભાજપ તાલુકાના હોદેદારો તેમજ ખૂબ જ મોટી સંખ્યામાં ગ્રામ્યકક્ષાએ થી ખેડૂતો પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમ સાવરકુંડલા તાલુકા ભાજપ સોશિયલ મીડિયા કન્વીનર સતિષભાઈ મહેતા સહકન્વીનર હરેશભાઈ બોરીસાગર ગણપતભાઈ પરમારની યાદીમાં જણાવેલ છે……


