સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
સાવરકુંડલા માનવમંદિર ખાતે લાયન્સ કલબ દ્રારા રામધુન અને હનુમાન ચાલીશાના પાઠ ડીસ્ટીક ગવર્નર શ્રી વસંતભાઈ મોવલિયાના સારા સ્વાસ્થ્ય માટે ધૂન રાખવામાં આવી જેમા સાવરકુંડલા લાયન્સ કલબના પ્રેસીડન્ટ કરશનભાઈ ડોબરીયા, સેક્રેટરીશ્રી દેવચંદભાઈ કપોપરા, વાઈસ પ્રેસીડન્ટ કમલભાઈ શેલાર, દીપકભાઈ બોઘરા ,સુરેશભાઈ ગજેરા,મુકેશભાઈ બવાડીયા, ઘનશ્યામભાઈ ઠુમ્મર, મયુરભાઈ વાઘેલા, સંજયભાઈ, બીપીનભાઈ શેલાર, આનંદભાઈ વણજારા ત્થા હરિના બાળકો તેમજ માનવમંદિરના સેવકગણ બાબુભાઈ બિલખીયા, ભુરાભાઈ વાળા, રહિમભાઈ, બળવંતભાઈ મહેતા પ્રવિણભાઈ દેસાણી તેમજ મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં અને અસ્તિત્વના ચરણોમાં વસંતભાઈ જલ્દીથી સ્વસ્થ થાય એવી ભક્તિરામબાપુએ પ્રાર્થના કરી હતી.


