છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ગુમ જાણવા જોગ નં. ૨૯/૨૦૨૨ તા.૨૨/૧૧/૨૦૨૨ ના કલાક. ૧૭/૫૫ વાગ્યે ગુમ જાણવા જોગ દાખલ કરવામાં આવેલ છે. આ કામના જાહેરાત આપનાર રાહુલભાઇ અરવિંદભાઇ રાઠવા ઉ.વ. ૨૦ રહે. સીમલ ફળીયા ગામ તા.જી. છોટાઉદેપુર નાઓના પિતા અરવિંદભાઇ ભલજીભાઇ રાઠવા ઉ.વ. ૩૮ રહે. સીમલ ફળીયા ગામ તા.જી. છોટાઉદેપુર નાઓ ગઇ તા.૨૨/૧૧/૨૦૨૨ ના કલાક. ૧૧/૦૦ વાગ્યાના સમયે તેજગઢ ગામેથી બજારમાં જવું છું તેમ કહીને ગયેલ જે આજદિન સુધી ઘરે પરત ન આવતા આજુ-બાજુ તથા સગાં સંબંધીમાં શોધખોળ દરમ્યાન મળી આવેલ આ વ્યક્તિ ને શરીરે મધ્યમ બાંધાનો, રંગે ઘઉં વર્ણનો, ઉંચાઇ આશરે ૫ ફુટ, શરીરે સફેદ કલરનું લીટીવાળું અડધી બાયનું શર્ટ તથા કમરમાં કાળા કલરનું પેન્ટ પહેરેલ છે. અને વાળ કાળા અને ટુંકા છે. એમ જણાવ્યું છે સાથે આ વ્યક્તિ કોઈને મળે તો છોટાઉદેપુર પોલીસ સ્ટેશનનામાં આ નબર પ્ર છો.ઉ.પો.સ્ટે.મો.નં. ૭૪૩૩૯૭૫૯૩૫
ત.ક.અ.મો.નં. ૭૫૬૭૩૦૫૭૮૦ આ નબર પર સંપર્ક કરવા જણાવ્યું છે
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


