હાર્દિક કાનાબાર પ્રાચી
સુત્રાપાડા કેસરિયા હનુમાન મંદિરે નાગથણી વિસ્તારમાં આવેલ તા. 5.2. ના રોજ મંદિર ખાતે ગુરુ શ્રી રામકિશોર દાસ જી ના શિષ્ય શ્રી જીતેન્દ્ર દાસજી નાગાજી પ્રભાસ વૈષ્ણવ વિરક્ત મંડળ ના મહંત શ્રી ઘનશ્યામ દાસ જીના અધ્યક્ષતામા ચાદર વિધિ નું આયોજન કરેલ હતું
આ પ્રસંગે હનુમાનજી મહારાજ નો યજ્ઞ કરવામાં આવ્યો હતો તેમજ બટુક ભોજન શિષ્ય ભોજન તેમજ સર્વે યુવક મંડળ ઉપસ્થિત રહી નવા મહંત શ્રી જીતેન્દ્ર દાસજી મહારાજ નું પૂજન કરી દર્શનનો લાભ લીધો હતો