Gujarat

સુત્રાપાડા ના પીપળવા ગામે વીજળી પડતા બે પશુઓના મોત અને મકાન દિવાલ ધરાશી…

 હાર્દિક કાનાબાર પ્રાચી
પ્રાચી તીર્થ…
 સુત્રાપાડા તાલુકાના પીપળવા ગામે વીજળી પડતા બે પશુઓના મોત થયા તેમજ એક મકાન ની દિવાલ ધરાશય થઈ હતી આજે સાંજ ના  3.30.વાગ્યા  આસપાસ ના  સમયે અચાનક વાતાવરણમાં પલટો આવતા ગાજવીજ અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો હતો ભારે વીજળીના કડાકા સાથે વાડી વિસ્તારમાં રહેતા જેસીંગભાઇ ભીખાભાઈ વાજા ની વાડીએ બપોરના સમયે વીજળી પડતા એક ભેંસ,  અને એક બળદ નું મૃત્યુ થયું હતું   તેમજ  એક  મકાનની દિવાલ ધરાશય થઈ હતી જોકે  દિવાલ પડતા કોઈ  મોટી જાનહાની થતા  ટળી હતી.

IMG-20221011-WA0098.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *