Gujarat

સુરતમાં સામાન્ય મેડિકલ ઓફિસર્સની પ્રતિનિયુક્તિ વિરોધ કરાયો

સુરત
સુરત ગવર્મેન્ટ આયુર્વેદ કોલેજ ટીચર્સ અસોસિએશનની સામાન્ય સભા યોજાય હતી. જેમાં સર્વાનુમતે સરકાર દ્વારા આયુર્વેદ કોલેજાેમાં શૈક્ષણિક સંવર્ગમાં મેડીકલ ઓફિસર્સની પ્રતિનિયુક્તિ સંદર્ભે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. તેમજ ૨જૂઆત કરવા માટે કેટલાક ઠરાવ કરવામાં આવ્યા હતા. પ્રતિનિયુક્તિથી લેફ્ટરી રીડી પ્રોફેસર નાં પદ પર ફરજ બજાવતા મેડીકલ ઓફીસરને તાત્કાલિક તેમની મુળ નિમણુંકની જગ્યાએ પરત મુકવા; અર્થાત પ્રતિનિયુક્તિ સમાપ્ત કરવી. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા કરેલ નિમણુંકની પ્રક્રિયા સબબ જે સંવર્ગ (એટલે કે લેક્ઝરર,રીડર અને પ્રોફેસર માં પ્રતિક્ષા યાદીમાં રહેલ ઉમેદવારની નિમણુંક કરવા ની કાર્યવાહી કરવા માગ કરાઈ છે. જે-તે કોલેજમાં લેક્ટ૨૨ કે રીડર સંવર્ગનાં અધિકારીઓ પૈકી જેઓ રીડર અથવા પ્રોફેસર માટે લાયકાત ધરાવતા હોય, તે સબબનો શૈક્ષણિક અનુભવ ધરાવતા હોઇ તેઓને રીડર / પ્રોફેસર પદ પર કામચલાઉ બઢતી આપવા તાત્કાલિક કાર્યવાહી કરવા માગ કરાઈ છે.

Government-Ayurveda-College-Surat.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *