ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નીગમ જુનાગઢ વિભાગે વેરાવળ ના સતાધીશો ની મનમાની થી લોકો ને મળતી સુવિધાઓ એક ઝાટકે જ છીનવાઈ જાય છે જેમાં સોમનાથ મહાદેવ ના સાનિધ્ય માં થી યાત્રીઓ ને સુવિધા રૂપે સવારે ૧૦.૩૦ કલાકે સોમનાથ કૃષ્ણનગર વાયા જુનાગઢ જેતપુર રાજકોટ ચોટીલા અમદાવાદ બાપુનગર થઈને કૃષ્ણનગર સાંજે પહોંચી વહેલી સવારે પરત આવતી હતી જેમાં દરરોજ ની આવક ૧૫૦૦૦ થી વધુ તેમજ જાવક ૧૫૦૦૦ હજાર રૂપિયા ની ઇન્કમ આવક મળી કુલ ત્રીસ હજાર રૂપિયા ની આવક મળી રહતી આ બસ સેવા વેરાવળ ના સતાધીશો દ્વારા બંધ કરી દેવામાં આવેલ જુનાગઢ વિભાગે હાલ થોડા દિવસ પછી શ્રાવણ મહિનો શરૂ થઈ રહેલ ત્યારે એસ ટી તંત્ર દ્વારા આ બાબતે યોગ્ય કરી આ રૂટ સોમનાથ કૃષ્ણનગર ની એસ ટી બસ સેવા ફરિ શરુ થાય તો યાત્રાધામ થી વિશેષ એસ.ટી બસ સેવા નો લાભ મળે તે હેતુથી મુસાફરો દ્વારા માંગ ઉઠી છે ત્યારે આ બાબતે યોગ્ય કરી સોમનાથ કૃષ્ણનગર એસ.ટી બસ સેવા શરૂ કરવા માંગ થયેલ

