Gujarat

સોમનાથ ટ્રસ્ટ ના જનરલ મેનેજર વિજય સિંહ ચાવડા ના જન્મ દિવસ ઠેર ઠેર થી અભિનંદન હાર્દીક શુભેચ્છા 

સોની હરેશ ભાઈ સતીકુંવર વેરાવળ
આજ રોજ સોમનાથ મહાદેવ ના સાનિધ્ય મા જનરલ મેનેજર તરીકે નિ ફરજ બજાવતા શ્રી વિજય સિંહ ચાવડા ના જન્મ દિવસ નિ  ઠેર ઠેર થી અભિનંદંન વર્ષા વરસી રહી છે મળેલ વિગત મુજબ સોમનાથ ટ્રસ્ટ મંદિર માં યાત્રિકો માટે સદા અગ્રેસર રહી તમામ પ્રકારની તકેદારી સાથે સોમનાથ ટ્રસ્ટ ના ટ્રસ્ટી કમ સેક્રેટરી પ્રવિણ ભાઈ લહેરી સાહેબ તેમજ દેસાઇ સાહેબ ના માર્ગ દર્શન સાથે યાત્રિકો ને શ્રાવણ મહિના માં તેમજ મહા શિવરાત્રિ તેમજ કાર્તિક પૂર્ણિમા ના મેળા નુ સુંદર આયોજન તેમજ યાત્રિકો માટે દર્શન માટે ની સુંદર વ્યવસ્થા પુરી પાડી પોતાની ફરજ નિષ્ઠા અને જવાબદારી પૂર્વક નિભાવવા શ્રી વિજય સિંહ ચાવડા ના જન્મ દિવસ ઠેર ઠેર થી શુભેચ્છા તેમજ ટેલિફોન  પર અભિનંદન વર્ષા વરસી સાથે શુભેચ્છા આપી હતી હોવાનું પત્રકાર હરેશભાઈ સતીકુંવર દ્વારા જણાવ્યું હતું

IMG-20220814-WA0154.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *