અહેવાલ ; સોની યોગેશ ભાઈ સતીકુંવર વેરાવળ
સોમનાથ માં પોલીસ ના ચુસ્ત બંદોબસ્ત સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમનાથ મહાદેવ મંદિર દર્શન કરી ધન્યતા અનુભવી
વિધાનસભાની આગામી ચુંટણી બાબતે સભા યોજવા આવી ૮ હજાર જેટલી મેદની જોવા મળી હતી
ગુજરાત ના મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલ સહિત અનેક અગ્રણીઓની ઉપ્સ્થિતિ રહી હતી
હોવાની વિગતો પત્રકાર સોની હરેશ ભાઈ પી સતીકુંવર વેરાવળ


