સોની યોગેશ ભાઈ પી સતિકુંવર વેરાવળ
જેમાં વાત કરવા માં આવે તો સોમનાથ માં આવેલ પંજાબ નેશનલ બેંક ના એટી એમ માં નાણા ન હોવાને કારણે બહાર ગામ થી આવતા યાત્રીકો ને પોતાના એકાઉનટ મા થી ઈમરજન્સી રુપિયા મળી શક્તા નથી અને બેન્ક ઓફ બરોડા ના એટી એમ માં એટી એમ રમ માં અંધારા જોવા મળતા મોટી મુશ્કેલી પડી રહી છે જેમાં યાત્રાધામ સોમનાથ મહાદેવ ના દર્શન કરવા માટે ભાવિકો ને મોટી મુશ્કેલી પડી રહી છે અને ટુંક સમયમાં જ પવિત્ર શ્રાવણ માસ ચાલુ થઈ રહેલ ત્યારે બેન્કો ની આવી બેદરકારી જોવા મળે છે


