અહેવાલ સોની યોગેશ ભાઈ પી સતીકુંવર વેરાવળ
સોમનાથ ત્રિવેણી સમસાન ના મહંત અને મહાકાળી મંદિર ના અદયક્ષ તપસી બાપુ બ્રહ્મલીન થયેલ જે અંતર્ગત નિસ્વાર્થ ભાવે વેરાવળ સનાતન હિન્દુ સેવા સમાજ ના પ્રમુખ શ્રી જીતુભાઈ મોહનભાઈ કુહાડા તેમજ પટેલ શ્રી સમસ્ત ખારવા સમાજ પ્રભુદાસ ભાઈ હરસિધ્ધી આઈસ્ક્રીમ ના અદયક્ષ સ્થાને ભંડારામાં સંતવાણી કાર્યક્રમ નુ આયોજન કરેલ જેમાં વેરાવળ ગીર સોમનાથ જીલ્લા ના હરણાસા ગામના લોક સાહિત્ય કાર આગવી ઓળખ ધરાવતા ચારણ ગઢવી શ્રી વિજયભાઈ તેમજ ભજનીક શકિતીદાન સહીત સંતવાણી ધાર્મિક આસ્થા અને શ્રદ્ધા સાથે કલાકાર ગીતા બેન યાદવ ના સુરીલા ભજનો ની સાથે કાર્યકમનો પ્રારંભ ગણેશ વંદના થી શરૂ કરી જેમાં હરણાસા ગામના લોક સાહિત્ય કાર વિજય ભાઇ ગઢવી એ લોક સાહિત્ય ની પૌરાણીક વાતો સાથે હાસ્ય ની અનેરી વાતો કરી હતી જેમાં અનેક અગ્રણી ઓ ની ઉપસ્થિતિ રહી જેમાં વેરાવળ પાટણ સનાતન હિન્દુ સેવા સમાજ ના પ્રમુખ શ્રી અને વેરાવળ સમસ્ત ખારવા સમાજ ના પટેલ શ્રી જીતુભાઈ મોહનભાઈ કુહાડા તેમજ વેરાવળ પાટણ સનાતન હિન્દુ સેવા સમાજ નામહામંત્રી મહેશભાઈ વાંજા
સહીત સમસ્ત પરજીયા પટ્ટણી સોની સમાજ ના માજી પ્રમુખ લક્ષમીદાસ ભાઈ સાગર ખારવા સમાજ ના અગ્રણી પ્રભુદાસ ભાઈ હરસિધ્ધી આઈસ્ક્રીમ રામજીભાઈ પીઠડ સહીત ના
ગોસ્વામી સમાજ ના અગ્રણી પ્રવિણ ભાઈ ગોસ્વામી રસિકભાઈ પટેલ અને સુરેન્દ્ર બારોટ સહીત સાધુ સંતો સ્વ સોની હીરાબેન પ્રભુદાસ સતીકુંવર સેવા સમેતી ના સોની યોગેશ ભાઈ પી સતીકુંવર સહીત પ્રકાશ ભાઈ બોટ વાળા સહીત ઉપસ્થિતિ માં રંગ કસુબલ ડાયરો યોજાયેલ જેમાં મોડી રાત સુધી કલાકારો એ ભજનો લોક સાહિત્ય ની વાતો અને પાનબાઈ ના ગીતો થી ધાર્મિક આસ્થા અને શ્રદ્ધા સાથે તપસી બાપુના આશીર્વાદ અને પ્રેરણા ને જીવંત રાખવા માટે અમુલ્ય યોગદાન આપ્યું હોવાનું પત્રકાર સોની યોગેશ ભાઈ પી સતીકુંવર દ્વારા જણાવ્યું


