Gujarat

સોમાનાથ માં  GSRTC દ્વારા ખાલીખમ દોડતી ઇલેકટ્રોનિક બસ  માં  રૂટ તેમજ ભાડા માં ફેરફાર સાથે દરેક સ્ટોપ પર સમય પત્રક બોર્ડ અને ૨.મિનિટ સ્ટોપ તેમજ સમય રાત્રે ૧૦ વાગ્યા નો કરવા બાબત ઍસ.ટી તંત્ર ને સોમનાથ ટ્રસ્ટ દ્વારા યોગ્ય રાજશ્રી  મીનાં બેન પંજાબી મીનાં નગી એ  રજૂઆત કરી 

પ્રસિધ્ધ યાત્રા ધામ સોમનાથ મહાદેવ મંદિર દર્શન માટે ગુજરાત ઍસ.ટી નિગમ જુનાગઢ વિભાગ દ્વારા બે ઇલેક્ટ્રિક બસ સેવા ફાળવી પણ આ બસ સેવા ના સંચાલન યોગ્ય રીતે ન થવા થી આ બસ સેવા ખાલીખમ અવર જવર કરતી હોય ત્યારે આ બસ સેવા મા થોડા ફેરફાર જરુરી છે તો આ બાબત મુંબઈ વસઈ સથીત ગુજરાતી ફીલ્મ અભિનેત્રી રાજેશ્રી મીના બેન પંજાબી મીના નગી દ્વારા  ઍસ.ટી તંત્ર ને રજૂઆત કરી  આ બસ સેવા નો લાભ મળે તે હેતુથી ખાસ કરીને અનુરોધ છે જેમા ફેરફાર જરુરી હોય ત્યારે ખાલી ખમ દોડતી બસ સેવા નો સમય સાજે ૬.૩૦ સુધી જ હોય ત્યારે શહેરીવિસ્તારમાં સાંજે ૬ વાગ્યા બાદ લોકો ફરવા જાય છે ત્યારે આ બસ સેવા નો સમય રાત્રે ૧૦ વાગ્યા સુધી સોમનાથ મહાદેવ મંદિર થી વેરાવળ સુધી અવર જવર માટે એસટી બસ સેવા કાર્યરત રાખવા માટે જણાવ્યું છે ખાસ  રૂટ તો રૂટ
સોમનાથ મહાદેવ મંદિર થી વેણેશ્રવર . ગુરૂકુળ  પ્રભાસ પાટણ જી આઈ ડીસી ભીડીયા  ભાલપરા રોડ ભાલકા તીર્થ તાલાલા નાકા પાટણ દરવાજા લાબેલા રેલ્વે સ્ટેશન રામ ભરોસા પાણીના ટાંકા પ્રકાશ કો ચોક ટાવર ચોક એસ.ટી રેયોન  ૮૦ફુટ એસ.બી આઈ ગોલારાણા ૬૦ ફુટ  શ્રીપાલ હવેલી દેરાસર બિહારી નગર કરમચંદ બાપા ચોક થઈ આવાસ યોજના સુધી કરી જેમાં ભાડા માં વેરાવળ થી ઉપડતા ટાવર સુધી ૧૦
ટાવર થી ભાલકા ભીડીયા ના  ૧૫ અને સોમનાથ મહાદેવ મંદિર ૨૦ રૂપિયા હોય તો મધ્યમ વર્ગના લોકો પણ અવર જવર કરી શકે તે હેતુથી ખાસ રિક્વેસ્ટ છે ફેરફાર કરવા માટે તેમજ દરેક સ્ટોપ પર સમય ની માહીતી આપતુ બોર્ડ હોય તો યાત્રિકો માટે ઉપયોગી થઇ શકે તે હેતુથી સમય પત્રક બોર્ડ અને દરેક બસ સ્ટોપ પર બે થી પાંચ મીનીટ સ્ટોપ તો આ બાબત અંગે યોગ્ય કરી એસ.ટી તંત્ર ને રજૂઆત કરવા માટે વિનંતી સાથે ગુજરાતી રંગભૂમિના પ્રખ્યાત કલાકાર
 શ્રી રાજશ્રી મીનાં બેન પંજાબી મીનાં ંનગી એ સ્વ સોની હીરાબેન પ્રભુ દાસ સતીકુંવર સેવા સમેતી ના માધ્યમ થી રજૂઆત કરી છે

IMG-20221102-WA0145.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *